બીજની વિકાસયાત્રા
આજે અમારી શાળાના ધોરણ -૫ ના શિક્ષિકા બહેન શ્રી પારૂલબેને વિવિધ પ્રકારના બીજની વિદ્યાર્થીઓને ઓળખ કરાવી. અને વિવિધ બીજનુ અનાજ, કઠોળ,અને તેલિબિયામાં વર્ગીકરણ કરાવ્યુ.
ઘઉં અને મગના બીજના અંકુરણ વિશે માહિતી આપી. બીજને ઊગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે તેની સમજ આપી
No comments:
Post a Comment