આજ રોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી .
સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી. પછી શ્લોક બોલાવવામા આવ્યો, યૌગિક કિયાઓ જુદા જુદા
આસનો અને પ્રાણાયામ કરાવ્યા . અમારી શાળાના શિક્ષિકા બહેન શ્રી દર્શના બેને બાળકોને જીવનમા યોગ નુ શુ મહત્વ છે તેની સમજ આપી
.
પછી શિક્ષકો અને બાળકોએ સંકલ્પ લીધો.
યોગ કર્યા પછી બધાને ખૂબ મજા આવી .



No comments:
Post a Comment