આજ રોજ તા ૧૩/૦૮/૨૦૧૮ ના રોજ અમારી શાળામાં ડૉ વિક્રમ સારાભાઇ ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો જેમાંથી સારું વક્તવ્ય રજુ કરનારને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા.
ત્યારબાદ સ્પર્ધાને અંતે આચાર્યશ્રી દ્વારા ભાગ લીધેલ બધા બાળકોને અભિનંદન આપ્યા. અને નોટબુક તથા પેન આપવામાં આવી.




No comments:
Post a Comment