" The science
Of today is the
Technology
Of tomorrow "
આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી.. અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેને બાળકોને વિજ્ઞાન દિવસની ઉજવણી અંગે માહિતી આપી સર સી. વી.રામને કરેલી શોધ વિશે વિગતવાર સમજ આપી.
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ જુદી પ્રવૃત્તિઓ માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં વિજ્ઞાન ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા તથા વિજ્ઞાન ના ગીતો અને વિજ્ઞાન ના લાભાલાભ વિશે સંવાદ યોજવામાં આવ્યો. ક્વિઝ માં ત્રણ ટીમ બનાવી. વિજેતા ટીમને ઈનામ આપવામાં આવ્યું. ભાગ લીધેલ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. બાળકોને ખૂબ મજા આવી. આમ અમારી આજના દિવસની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઇ.
ટીમ ફુલપુરા અભિનંદન............
વીડિયો જોવા અહીં ક્લિક કરો

![]() |
| વિજ્ઞાનના સાધનો નિહાળતા બાળકો |
વીડિયો જોવા અહીં ક્લિક કરો

No comments:
Post a Comment