એજ્યુકેશનલ ઈનોવેશન ફેર 2018/19.કોલીવાડપ્રા.શાળાતા.સાંતલપુર. જી.પાટણ તા. 18/12/19થી19/12/19 સુધી યોજાયો તેમાં અમારી શાળાના શિક્ષિકા બહેન શ્રી રાહીબેને ભાગ લીધો. ઇનોવેશન નો વિષય હતો "સંસ્કૃતથી સંસ્કૃતિના પંથે" બહેન શ્રી એ ખૂબ મહેનત કરી. ટ્રોફી આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાહીબેનને ખૂબ ખૂબ અભિનંદન.









No comments:
Post a Comment