વિજ્ઞાન મેળામાં અમે વિભાગ 1 - "કૃષિ અને કાર્બનિક ખેતી "
-- ખેતીમાં જીવજંતુ નિયંત્રણ માટેની પધ્ધતિઓ આ કૃતિ માં ભાગ લીધો હતો .જેમાં સી. આર. સી. કક્ષાએ અમારી શાળાનો પ્રથમ નંબર આવ્યો. શ્રી ઉજ્જવલબેન તેમજ બાળવૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન.........
વિભાગ -2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા
કૃતિનું નામ -ખાદ્ય પદાર્થો માં ભેળસેળ
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયટ
પાટણ પ્રેરિત તથા સિદ્ધપુર તાલુકા શિક્ષણ ટિમ દ્વારા આયોજિત તાલુકા કક્ષા ના વિજ્ઞાન- ગણિત પ્રદર્શન 2018 /19 લુખાસણ . પ્રાથમિક શાળા માં તારીખ 19/9/18 ના રોજ યોજાયો હતો જેમાં બાળ વૈજ્ઞાનિકોઅે વિભાગ 1 -કૃષિ અને કાર્બનિક ખેતી માં ભાગ લીધો હતો .





No comments:
Post a Comment