આજરોજ તા. 11/02/2021 ને બુધવાર ના રોજ અમારી શાળામાં અમારા માનનીય શાસનાધિકારી સાહેબ ડો.હિતેશભાઇ પટેલ સાહેબ દ્વારા ઇન્પેક્શન કરવામાં આવ્યું. સાથે રાજપુર કુમાર શાળા અને રાજપુર કન્યા શાળા ના HTAT આચાર્ય શ્રી એ પણ શાળાના દફતરોની ચકાસણી કરી.
No comments:
Post a Comment