Saturday, March 14, 2020

International woman's Day 8 March 2020

                    "यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
                    यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रफला: क्रिया।"
                           આજ રોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. શિક્ષિકા બહેન શ્રી નિર્મળા બહેને વક્તવ્ય આપ્યું. શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યું.









Sunday, March 1, 2020

ઉત્તર ઝોન કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2019

       લગ્ન ગીત સ્પર્ધામાં અમારી શાળાની બાળાઓ  જિલ્લા કક્ષા એ મેદાન મારી પ્રથમ નંબરે વિજેતા થઈ. તેમજ ઢોલક વાદ્ય સ્પર્ધા માં દશરથભાઈ એ પ્રથમ નંબર મેળવ્યો  જેથી ઉત્તર ઝોન કક્ષા સુધી પહોંચ્યા અને અમારી શાળાનું નામ ઉજાગર કરવા બદલ અભિનંદન.

         ઉત્તરઝોન  કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા  તારીખ -૨૦,૨૧,ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સી. જી. અમીન વિદ્યામંદિર  ,વહેલાલ, અમદાવાદ ખાતે યોજાઈ.જેમાં અમારી શાળાના બાળકોએ લગ્ન ગીત સ્પર્ધામાં અને ઢોલક સ્પર્ધા માં સુંદર પર્ફોમન્સ આપ્યુ.
       















લગ્ન ગીત  ગાતી બાળાઓ


લગ્નગીત વીડિયો જોવા અહીં ક્લિક કરો

ઢોલક વાદ્ય જોવા અહીં ક્લિક કરો 

પ્રજ્ઞા વર્ગ ધોરણ -1/2 શાળા તત્પરતા પ્રવૃત્તિઓ

અમારી શાળાના ધોરણ ૧ અને ૨ ના બાળકો શાળા તત્પરતા ની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરી રહ્યા છે.








સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણી -12 -1-2020

આજ રોજ અમારી ફુલપુરા શાળા માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ એ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. ભાગ લીધેલ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું.