"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रफला: क्रिया।"
આજ રોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. શિક્ષિકા બહેન શ્રી નિર્મળા બહેને વક્તવ્ય આપ્યું. શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યું.
No comments:
Post a Comment