Friday, February 11, 2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૂર્ય નમસ્કાર..12/2/22

 સ્વતંત્રતાની 75 મી જન્મ જયંતિના વર્ષ ને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.1/1/2022 થી 7/2/2022 દરમિયાન 21 દિવસ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર 8 ના વિદ્યાર્થીઓ એ કરેલ સૂર્ય નમસ્કાર...