Thursday, July 15, 2021

હોમલર્નીગ ........

            " શાળા બંધ છે, પણ શિક્ષણ અવિરત ચાલુજ છે. "  માનનીય શાસનાધિકારી સાહેબ તેમજ  માનનીય સી. આર. સી.  સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ  અમારી પ્રા. કુમાર શાળા નંબર ૮ ના શિક્ષકોએ નવા અભિગમ એટલે કે  " શેરી શિક્ષણ" દ્વારા હોમલર્નિંગ ના કાર્યક્રમને વેગવંતુ બનાવ્યું છે. બાળકો શાળાએ આવી શકતા નથી ત્યારે ગુરુજનો બાળકોના આંગણે જઈ વિવિધ માધ્યમો દ્વારા ખુબજ અસરકારક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરરોજ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને  જુદા જુદા એરિયામાં જઇને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. ગીતો, જોડકણાં, રમતો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. વિષયવસ્તુની સમજ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિ માં વિધાર્થીઓના મુખ ઉપર જિજ્ઞાસા તો શિક્ષકોના મુખ ઉપર પોતાના વિધાર્થીઓને માટે મહામારીની આ વિષમ પરિસ્થિતિ માં કંઈક કર્યાનો સંતોષ જોઈ ખૂબ ગર્વ ની લાગણી અનુભવીએ છીએ.

                કોરોના જેવી વૈશ્વિક મહામારી ના  કારણે *સ્કૂલ બંધ છે પણ શિક્ષણ કાર્ય ચાલુ છે* એ સૂત્રને સાર્થક કરવા માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો સુંદર અનુભવ રહ્યો.. વધુમાં વધુ વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ કલાસમાં જોડાય  તેવા પ્રયત્નો  સર્વે શિક્ષક મિત્રો કરીએ છીએ.

અમારી વર્ચ્યુઅલ સફર..........    📖📚📱👨🏻‍🏫💫

             

            


      
               
ધો. 6 થી 8 ના શિક્ષિકા બહેનો દ્વારા શેરી શિક્ષણ 
      

   





   

  
શેરી શિક્ષણ કરતા બહેન શ્રી પારૂલબેન..... 
 
દર્શનાબેન દ્વારા શેરી શિક્ષણ........ 




ધો. 3 થી 5 ના શિક્ષિકા બહેનો દ્વારા શેરી શિક્ષણ 

     




 






ભૂલકાઓ ને વાંચન કરાવતાં બહેન શ્રી દર્શનાબેન 




પારૂલબેન દ્વારા શેરી શિક્ષણ...... 



વર્ચ્યુઅલ ક્લાસ...... 






વર્ચ્યુઅલ ક્લાસ....... ધો. 4







































શેરી શિક્ષણ........... નિર્મળાબેન 


ધો. 2 ના બાળુડા ને લેખનકાર્ય  કરાવતાં બહેન શ્રી મનીષાબેન


જ્ઞાનસેતુ  માર્ગદર્શન........ 


વ્યક્તિગત માર્ગદર્શન............ નિર્મળાબેન 




શેરી શિક્ષણ.... 

શેરી શિક્ષણ...... 



જ્ઞાનસેતુ  પુસ્તક......
માર્ગદર્શન આપતા બહેન શ્રી નિર્મળાબેન 






































 શેરી શિક્ષણ ની મુલાકાતે......... સી. આર. સી. સાહેબ 











શેરી શિક્ષણ.............. 


શેરી શિક્ષણ.............. 




મનીષાબેન દ્વારા શેરી શિક્ષણ....... 


શેરી શિક્ષણ....... 




C. R. C. સાહેબ શેરી શિક્ષણ ની મુલાકાતે.......... 









આકાશે વાદળાં દોડાદોડી કરતા.....





















શેરી શિક્ષણ........આવો મેઘરાજા........... 
લેખનકાર્ય તપાસતા બહેન શ્રી......... 
























ઉજ્જવલ બેન દ્વારા શેરી શિક્ષણ......... 
            

અંગ કસરત કરાવતા બહેન શ્રી  મનીષાબેન....... 





વિદ્યાર્થીઓ સાથે ડીડી ગિરનાર કાર્યક્રમ
 નિહાળતા બહેન શ્રી હિનાબેન.... 













બાળુડા વહાલી મમ્મી સાથે......  










સી. આર. સી. સાહેબ વર્ચ્યુઅલ કલાસમાં 








રાહીબેન દ્વારા શેરી શિક્ષણ 






























   વીડિયો જોવા અહીં ક્લિક કરો 
























































































































































































 








































No comments:

Post a Comment