Twinning program...............
રાજ્ય ની સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળ। ઓ એક બીજા સાથે જોડાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ટ્વીનીંગ - પાર્ટનર શીપ એન્ડ ટીચર્સ એકસ્ચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેથી ક્લસ્ટર માં આવેલી બે સ્કુલ ને એકબીજા સાથે જોડી તેમની વચ્ચે શિક્ષણ થી લઇને તમામ પાસાનું આદાન પ્રદાન કરવું.
આ પધ્ધતિથી વિદ્યાર્થી ઓને અન્ય સ્કુલમાં ચાલતી સારી બાબતો જાણવા મળશે. ગ્રહણ કરશે. અને પોતાની સ્કુલ ની સારી બાબતો થી બીજી સ્કુલના વિદ્યાર્થી ઓ ને વાકેફ કરી શકશે.
આજરોજ તા. 5/3/2021 ને શુક્રવારે અમારી પ્રાથમિક કુમાર શાળા નંબર ૮ અને પ્રાથમિક કુમાર શાળા નંબર - 4 નો ટ્વીનીંગ કાર્યક્રમની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમ ની રૂપરેખા ..........
પ્રાર્થના :- "વંદન મા શારદાને"
શાળા પરિચય : -
અભિનય ગીત :- બડી લમ્બી રે.........
વકતવ્ય : - વૈજ્ઞાનિક વિશે
હિતેશા, મિત્તલ, ઝલક
વૈજ્ઞાનિક ગીત : - એડીસનને બલ્બ બનાયા
રઘુ રમકડું : - મનીષાબેન
શાળાની પ્રવૃત્તિ ઓ : -
* બાળમેળો,
* માતૃ પિતૃ દિવસની ઉજવણી
* વિજ્ઞાન દિવસની ઉજવણી
* યોગા ડે
* સાંસ્કૃતિક કાર્યક્રમો
* માતૃભાષા દિવસની ઉજવણી
વાર્તા : - નિર્મળાબેન
અભિપ્રાય.............. વિદ્યાર્થી ઓ અને શિક્ષકો





આમ કાર્યક્રમ ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. કુમાર શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો.
આમ અમારો ટ્વીનીંગ કાર્યક્રમ સંપન્ન થયો.
Friday, March 5, 2021
Twinning Program.......... 5/3/2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment