અમારી શાળામાં શૈક્ષણિક પ્રવાસ તા. 5/2/2020 ના રોજ કરવામાં આવ્યો. મહુડી, અમરનાથ, ઋષિવન જેવા પ્રવાસ ના સ્થળો હતા. અમારા વિદ્યાર્થીઓ એ પ્રવાસની મન ભરીને મજા માણી.
No comments:
Post a Comment