આજે ડૉ. સવૅપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસની "સ્વયં સંચાલિત શિક્ષક દિન" તરીકેની ઊજવણીમાં અમારી શાળાના બાળ શિક્ષકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ જાતે શિક્ષક અને આચાર્યશ્રી ,પટાવાળ। બનીને આખા દિવસ ને સ્વશાસન દિવસ તરીકે ઉજવ્યો...........
બાળકોએ શિક્ષક, આચાર્ય, પટાવાળા વગેરેના હોદ્દોઓ માં સુંદર કામગીરી કરી. શ્રેષ્ઠ શિક્ષણ આપનાર શિક્ષકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા...
"શિક્ષક એક સડક સમાન હોતા હૈ, ખુદ વહી ખડા રહતા હૈ, ઔર દુસરો કો આગે ભેજતા હૈ .. "
![]() |
| બાળ આચાર્ય ઉર્વશી બેન |











No comments:
Post a Comment