👉 આજરોજ તારીખ 18/7/2022 ને સોમવાર ના રોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 ફુલપુરા સિદ્ધપુર માં લાઈફ સ્કીલ ધોરણ 6 થી 8 અને બાળમેેળો ધોરણ 1 થી 5 નું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ માં ઉત્સાહ પૂૂર્વક ભાગ લીધો.
No comments:
Post a Comment