આજરોજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર 8 માં કૃણાલ જયંતીભાઈ મકવાણા તરફથી મૈસૂર,દાળભાત,પૂરી-શાક નું તિથિભોજન આપવામાં આવ્યું.
પેન્સિલ,રબર,સંચાની દરેક બાળકને કીટ ભેટ આપી.બાળકો હોશેં હોશેં જમ્યા.કીટ મેળવ્યાનો આનંદ માણ્યો.
No comments:
Post a Comment