‘મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ દિવસ વિકલ્પ જ ન હોય."
" વિશ્વ માતૃભાષા ગૌરવ દિન એટલે 21 મી ફેબ્રુઆરી" આજરોજ અમારી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ જેવી કે નાટક, વકતવ્ય, કવિ પરિચય, ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના શિક્ષકો એ પણ ઞુજરાતી ભાષાનુ મહત્વ સમજાવ્યું. બાળકોને ખૂબ જ મજા આવી.
આમ આ ઉજવણી શાળા ના આચાર્ય
તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર પૂર્ણ કરી.
" સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી "
આમ આ ઉજવણી શાળા ના આચાર્ય
તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર પૂર્ણ કરી.
" સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી "
નાટક -વીડિયો જોવા અહીં ક્લિક કરો




No comments:
Post a Comment