સિધ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ પાટણમાં શેઠ તુલસીદાસ કિલાચંદ રંગભવન ખાતે યોજાયો .તેમાં અમારી શાળાના બાળકોએ ગીત સ્પર્ધા,અેકપાત્ર અભિનયમાં ભાગ લીધો હતો .જેમાં બીજો નંબર આવ્યો હતો. ગીત સ્પર્ધામાં શરીફા બીજા નંબરે વિજેતા થઈ હતી. અેક પાત્ર અભિનયમાં પુનમ બીજા નંબરે વિજેતા થઈ હતી. અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેને પણ એક પાત્ર અભિનયમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ પણ બીજા નંબરે વિજેતા થયા હતા. ટીમ ફુલપુુુરા અભિનંદન.


No comments:
Post a Comment