Pages

Saturday, March 19, 2022

ઇનરવીલ ક્લબ કાર્યક્રમ..2/3/2022

 આજે ઇનરવીલ ક્લબ ઓફ સિધ્ધપુર અંતર્ગત અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો.

          બાળકોએ વક્તવ્ય,નૃત્ય,સ્વાગતગીત માં ઉત્સાહ ભેર ભાગ લીધો.અગાઉ ના ધોરણ માં સારા ગુણ મેળવનાર તેમજ કાર્યક્રમ માં ભાગ લેનાર તમામ બાળકોને દફતરની કીટ ઇનામમાં આપી  બાળકોને પ્રોત્સાહિત કર્યા.બાળકો ખૂબ ખૂબ  અભિભૂત થયા. 

      ઇનરવીલ ક્લબ ઓફ સિધ્ધપુર ના ચેરમેન શ્રી રાખીબેને પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કર્યુ.  

   શાળાના આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ ઇનરવીલ ક્લબ ઓફ સિધ્ધપુર નો  ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.....

























No comments:

Post a Comment