Pages

Monday, July 20, 2020

ઓનલાઈન એકમ કસોટી પ્રથમ સત્ર - 2020/21

     👇  ઓનલાઈન એકમ કસોટી 

    ધોરણ -8

  1. ગણિત
  2. અંગ્રેજી 
  3. વિજ્ઞાન અને ટેકનોલોજી 
  4. સા. વિજ્ઞાન 
     👭  (ગુજરાતી)

      પાઠ -1  ચિત્ર પાઠ - બજારમાં 

👉 ટેસ્ટ આપવા     અહી ક્લિક કરો 



    કાવ્ય - 2  એક જ દે ચિનગારી 



👉 ટેેસ્ટ આપવા અહીં ક્લિક કરો  


   ધોરણ -7

   👭  (સા. વિજ્ઞાન)


એકમ -1 રાજપુત યુગ : નવા શાસકો અને રાજ્યો



 👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 



       એકમ - 2  દિલ્લી સલ્તનત 



👉 ટેસ્ટ આપવા અહી ક્લિક કરો 



👭   (વિજ્ઞાન અને ટેકનોલોજી)



  એકમ  - 1  વનસ્પતિ માં પોષણ 



👉 ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો



  એકમ 2  - પ્રાણીઓમાં પોષણ 



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 



 👭 (ગુજરાતી)



 એકમ - 1  મેળામાં 



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 



    એકમ - 2  કાવ્ય - 2 આજની ઘડી રળિયામણી



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 


👭  (ગણિત)



પ્રકરણ  - 1  પૂર્ણાંક સંખ્યાઓ



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો



👭 (ગુજરાતી)


એકમ - 1 (ચિત્રપાઠ) રેલવે સ્ટેશન



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો



એકમ - 2  કાવ્ય -હિંદમાતાને સંબોધન



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.



 👭  (વિજ્ઞાન અને ટેકનોલોજી)



પ્રકરણ - 1 ખોરાક ક્યાંથી મળે છે?



👉ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.



પ્રકરણ - 2 આહારના ઘટકો



👉 ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.



પ્રકરણ -3  કાપડથી રેસા સુધી 



👉 ટેસ્ટ આપવા       અહીં ક્લિક કરો



👭  (સા. વિજ્ઞાન)



પ્રકરણ - 1  ચાલો ઇતિહાસ જાણીએ. 



👉    ટેસ્ટ આપવા   અહીં ક્લિક કરો 



 પ્રકરણ  - 2 આદિમાનવ થી સ્થાયી જીવનની સફર 



👉 ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 



 👭       English 



Unit - 1 where were you 



ધોરણ  - 5

 ગુજરાતી

પાઠ - 1 ચબૂતરો (ચિત્રપાઠ)  

ટેસ્ટ આપવા અહી ક્લિક કરો 


કાવ્ય - 2  પર્વત તારા 


ટેસ્ટ આપવા અહી ક્લિક કરો .

કાવ્ય  - 4 સુંદર સુંદર 
ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો 


ગણિત

પ્રકરણ - 1 રાષ્ટ્રીય ફળ કેરી


ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.


  ધોરણ - 4

   ગુજરાતી

પાઠ - 1   નાવડી ચાલી


ટેસ્ટ આપવા  અહી ક્લિક કરો.


કાવ્ય - 2  ઠંડી

   ટેસ્ટ આપવા અહી ક્લિક કરો. 

 પાઠ - 3 સાચી હજ

 ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

ધોરણ - 3 /4

ENGLISH

ટેસ્ટ આપવા અહી ક્લિક કરો. 









હળદર સાથે દૂધ પીવાથી થતા ફાયદા

હળદર  સાથે દૂધ પીવાથી  થતા ફાયદાની PDF  જોવા અહીં ક્લિક કરો 

Saturday, March 14, 2020

International woman's Day 8 March 2020

                    "यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
                    यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रफला: क्रिया।"
                           આજ રોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. શિક્ષિકા બહેન શ્રી નિર્મળા બહેને વક્તવ્ય આપ્યું. શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યું.









Sunday, March 1, 2020

ઉત્તર ઝોન કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2019

       લગ્ન ગીત સ્પર્ધામાં અમારી શાળાની બાળાઓ  જિલ્લા કક્ષા એ મેદાન મારી પ્રથમ નંબરે વિજેતા થઈ. તેમજ ઢોલક વાદ્ય સ્પર્ધા માં દશરથભાઈ એ પ્રથમ નંબર મેળવ્યો  જેથી ઉત્તર ઝોન કક્ષા સુધી પહોંચ્યા અને અમારી શાળાનું નામ ઉજાગર કરવા બદલ અભિનંદન.

         ઉત્તરઝોન  કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા  તારીખ -૨૦,૨૧,ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ સી. જી. અમીન વિદ્યામંદિર  ,વહેલાલ, અમદાવાદ ખાતે યોજાઈ.જેમાં અમારી શાળાના બાળકોએ લગ્ન ગીત સ્પર્ધામાં અને ઢોલક સ્પર્ધા માં સુંદર પર્ફોમન્સ આપ્યુ.
       















લગ્ન ગીત  ગાતી બાળાઓ


લગ્નગીત વીડિયો જોવા અહીં ક્લિક કરો

ઢોલક વાદ્ય જોવા અહીં ક્લિક કરો 

પ્રજ્ઞા વર્ગ ધોરણ -1/2 શાળા તત્પરતા પ્રવૃત્તિઓ

અમારી શાળાના ધોરણ ૧ અને ૨ ના બાળકો શાળા તત્પરતા ની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરી રહ્યા છે.








સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણી -12 -1-2020

આજ રોજ અમારી ફુલપુરા શાળા માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ એ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો. ભાગ લીધેલ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું.




Friday, February 28, 2020

માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી -14/02/2020

                આજ રોજ અમારી શાળામાં માતૃ-પિતૃ દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. બાળકો ના માતા-પિતા ખૂબ ઉમળકાભેર શાળામાં આવ્યા .તેમના બાળકો દ્વારા તેમનુ પૂજન કરવામાં આવ્યું. બાળકો ના માતા-પિતા ખૂબ ભાવવિભોર બની ગયા. પોતાના બાળકો ને આશિર્વાદ આપ્યા.બાળકોએ પણ માતા-પિતાનુ પૂજન કરી ને ધન્યતા અનુભવી.








શૈક્ષણિક પ્રવાસ -તા. 5/2/2020

અમારી શાળામાં શૈક્ષણિક પ્રવાસ તા. 5/2/2020 ના રોજ કરવામાં આવ્યો. મહુડી, અમરનાથ, ઋષિવન જેવા  પ્રવાસ ના સ્થળો હતા.   અમારા વિદ્યાર્થીઓ  એ પ્રવાસની  મન ભરીને મજા માણી.